કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ એર ઈન્ડિયાના વેચાણ માટે લગાવાયેલી બોલીમાં રૂ.18,000 કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા હસ્તગત કરી ? રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તાતા સન્સ સિંગાપુર એરલાઈન્સ સ્પાઈસ ઝેટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તાતા સન્સ સિંગાપુર એરલાઈન્સ સ્પાઈસ ઝેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (Internutional Day of the girl child) ક્યારે મનાવાય છે ? 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 9 ઓક્ટોબર 10 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા સ્થાપવામાં આવનાર નેશનલ રોડ સેફટી બોર્ડનું વડુમથક ક્યા હશે ? નવી દિલ્હી પુણે ભોપાલ બેંગલુરુ નવી દિલ્હી પુણે ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં KVICએ વિશ્વનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? લેહ દેહરાદૂન નવી દિલ્હી જયપુર લેહ દેહરાદૂન નવી દિલ્હી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ક્યા શહેરમાં ભારતનું પ્રથમ અને દુનિયાનું ત્રીજું રોપવે પબ્લિક ટ્રાન્સપોર્ટ બનશે ? હૈદરાબાદ વિશાખાપટ્ટનમ્ ભોપાલ વારાણસી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ્ ભોપાલ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં એશિયન ઈન્ફાસ્ટક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)ના બોર્ડ ઓફ ગવર્નર્સની છઠ્ઠી વાર્ષિક બેઠકમાં નાણાંમંત્રી નિર્મલા સીતારામને ભાગ લીધો હતો તેની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? ચીન UAE પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન UAE પાકિસ્તાન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP