કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતનું પ્રથમ જૈવ વિવિધતા ઉદ્યાન ‘જૈવવાટિકા’ ક્યા રાજ્યમાં શરૂ કરાયું ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SIMBEX નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યું હતું ? રશિયા બાંગ્લાદેશ સિંગાપુર જાપાન રશિયા બાંગ્લાદેશ સિંગાપુર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક સ્ટ્રેસ ટોલેરન્સના નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન કર્યું ? કોલકાતા રાયપુર દહેરાદૂન ઈમ્ફાલ કોલકાતા રાયપુર દહેરાદૂન ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્લ્ડ બેંકે તાજેતરમાં તેના કયા રિપોર્ટનું પ્રકાશન બંધ કરવાનો નિર્ણય કર્યો છે ? World Social Protection Report Technical Cooperation Report Ease of Doing Business Report Global Hunger Index Report World Social Protection Report Technical Cooperation Report Ease of Doing Business Report Global Hunger Index Report ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ સાક્ષરતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 9 સપ્ટેમ્બર 11 સપ્ટેમ્બર 10 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં 'મેન્સ સિંગલ્સ' નું ટાઈટલ જીતનાર ખેલાડી શ્રી ડેનિયલ મેડવેડેવ કયા દેશના ખેલાડી છે ? રશિયા સાર્બિયા જર્મની સ્વિત્ઝર્લેન્ડ રશિયા સાર્બિયા જર્મની સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP