ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?

મહારાજા ઉપેન્દ્રસિંહજી
મહારાજા તખ્તસિંહજી
મહારાજા શામળસિંહજી
મહારાજા ભાવસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વ્યક્તિગત સત્યાગ્રહનો મુખ્ય હેતુ શું હતો ?

બીજા વિશ્વયુદ્ધના વિરોધનો પ્રચાર
આપેલ તમામ
જમીન મહેસૂલમાં વધારો
ખેડૂતોના જમીન હક નાબૂદીનો વિરોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP