તળપદા
તળપદા શબ્દના શિષ્ટરૂપ આપો : મહાંણાં

મસાલા
માણ
સ્મશાન
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : પલવાવું

રાજી થવું
પલટવું
પલળવું
સરખું વજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : જરવું

ઝરણું
પચવું
જરખ
જીર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : ચૂવું

ચૂસવું
ટપકવું
ટપવું
શોષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ રાબ્દ લખો : મોકળું

મુકત
મોતી
મૂકેલ
મળેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP