રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : પેંગડામાં પગ ઘાલવો

ખૂબ મહેનત કરવી
બરાબરી કરવી
હારી જવું
અત્યંત દુ:ખદ સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - વામકુક્ષી કરવી

જમ્યા પછી ડાબે પડખે સૂવું
વામન હોવું
વાનર કુસ્તી કરવી
જમ્યા પછી સૂઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગ સાથે તેનો અર્થ બંધબેસતો ન હોય તેવો વિકલ્પ પસંદ કરો.

ધમણ ઉપડવી : યંત્ર ચાલું થવું
ભોઠાં પડવું : શરમિંદા થવું
કેડ પર કાંકરો મૂકવો : સખત મહેનત કરવી
ઊની આંચ આવવી : દુઃખ કે તકલીફ આવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પડો વજાડવો

ખબર પાડવી
ઢોલ વગાડવો
જાહેરાત કરવી
જાણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંધરીયા કરવા

સામેનું દેખાય નહિ
આંધળા બની જવું
ગોલમાલ કરવી
અવિચારી પગલું ભરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP