કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે મ્યાનમાર પર નવા પ્રતિબંધો લગાવ્યા ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા રશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી કરમબિર સિંઘ શ્રી બિપિન રાવત શ્રી વિવેક રામ ચૌધરી શ્રી બિરેન્દરસિંહ ઘનોઆ શ્રી કરમબિર સિંઘ શ્રી બિપિન રાવત શ્રી વિવેક રામ ચૌધરી શ્રી બિરેન્દરસિંહ ઘનોઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ પાસેથી વર્ષ 2023 સુધીમાં ક્રિવાન ક્લાસ સ્ટીલ્થ ફ્રિગેટ્સની ડિલિવરી મેળવશે ? ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં સુશ્રી અવની લેખરાએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ડિસ્ક થ્રો ટેનિસ શૂટિંગ જેવેલિન થ્રો(ભાલા કૈંક) ડિસ્ક થ્રો ટેનિસ શૂટિંગ જેવેલિન થ્રો(ભાલા કૈંક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ ક્યા મતવિસ્તારના ધારાસભ્ય છે ? સાબરમતી અસારવા નારણપુરા ઘાટલોડિયા સાબરમતી અસારવા નારણપુરા ઘાટલોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિકના મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે ક્યો દેશ રહ્યો છે ? જાપાન ભારત ચીન અમેરિકા જાપાન ભારત ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP