ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાતના આંદોલનનો કયા વર્ષથી આરંભ થયો ? 1958 1953 1956 1952 1958 1953 1956 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દરેક કારીગરનું સમાન વેતન કયા મુઘલ બાદશાહે કર્યું હતું ? શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ શાહજહાં અકબર જહાંગીર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 10મી સદીમાં ખંભાતના મુસ્લિમોને કોણે એક મસ્જિદ બંધાવી આપ્યાનો ઉલ્લેખ છે ? જગદેવ વસ્તુપાળ પ્રહલાદન યશપાલ જગદેવ વસ્તુપાળ પ્રહલાદન યશપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કયા મંદિરો સોલંકીકાળના નથી ? મોઢેરાનું સૂર્યમંદિર રુદ્ર મહાલય તારંગાના મંદિરો ગોપનું મંદિર મોઢેરાનું સૂર્યમંદિર રુદ્ર મહાલય તારંગાના મંદિરો ગોપનું મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? બાલાસિનોર જુનાગઢ નવાનગર પાલનપુર બાલાસિનોર જુનાગઢ નવાનગર પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP