GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કઈ વિશ્વ બેંક જૂથની સંસ્થા નથી ?

આંતરરાષ્ટ્રીય વિકાસ સંગઠન
એશીયન ડેવલપમેન્ટ બેન્ક
આંતરરાષ્ટ્રીય નાણાં કોર્પોરેશન
બહુપક્ષીય રોકાણ ગેરંટી એજન્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એક સામયિકે તેના માસિક અંકમાં એક સર્વે પ્રસિદ્ધ કર્યો અને તેના વાચકોને તે ભરીને મોકલી આપવા કહ્યું. 1000 થી વધુ વાચકોએ આવુ કર્યું. આવા નિદર્શને ___ કહે છે.

સ્તરિત નિદર્શ
ગુચ્છ નિદર્શ
સરળ પાદચ્છિક નિદર્શ
સ્વ-પસંદ કરેલ નિદર્શ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
એવી પરિસ્થિતિ કે જયાં કુલ આવક અને કુલ ખર્ચ સરખા થાય એ ___ છે.

ઉત્પાદનની સમતુલા પરિસ્થિતિ
પૂર્ણ હરીફાઈ
સમતૂટ બિંદુ
ઈજારાયુક્ત હરીફાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 210
રૂ. 300
રૂ. 230
રૂ. 250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP