GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
તટસ્થ રેખા વિશ્લેષણ કયા ખ્યાલ પર આધારિત છે ?

સ્થળવાચક તૃષ્ટિગુણ
ક્રમવાચક તૃષ્ટિગુણ
સંખ્યાવાચક તૃષ્ટિગુણ
સમયવાચક તૃષ્ટિગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
દેશમાં આવકની અસમાનતા ___ થી માપી શકાય છે.

વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ
આપેલ તમામ
ગીની આંક
લોરેન્ઝ કર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP