ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું ?

કરણ વાઘેલા
કર્ણદેવ સોલંકી
ભીમદેવ પહેલો
મૂળરાજ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વડોદરામાં કોયલી રિફાઈનરી સ્થાપવાનું કાર્ય કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ થયું ?

બળવંતરાય ગોપાલજી મહેતા
હિતેન્દ્રભાઈ કનૈયાલાલ દેસાઈ
ડૉ. જીવરાજ નારાયણ મહેતા
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઊના તાલુકાના દેલવાડાને પ્રથમ ડિજિટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ ક્યારે જાહેર કર્યું ?

26મી ડિસેમ્બર, 2016
24મી ડિસેમ્બર, 2016
1લી ડિસેમ્બર, 2016
31મી ડિસેમ્બર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ?

સુલતાન મુઝફ્ફરશાહ
અકબર
ઔરંગઝેબ
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ?

અમૃતલાલ ઠક્કર
ગોપાલકૃષ્ણ ગોખલે
જીવણલાલ બેરિસ્ટર
મદનગોપાલ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP