GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સોમનાથ મંદિરની રક્ષા કાજે લગ્નના દિવસે જ બલિદાન આપનાર હમીરજી ગોહિલ ક્યાંના વતની હતા ?

લાઠી
સોમનાથ
પાટણ
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ફિલીપ કોટલર ‘પેદાશ'ની વ્યાખ્યા નીચે પૈકીની એક રીતે આપે છે.

પેદાશ એટલે ઉત્તમ ગુણવત્તાનું સર્જન
પેદાશ એ ગુણધર્મોનો સરવાળો છે.
પેદાશ એટલે વાજબી ભાવે ઉત્તમ ભૌતિક વસ્તુ
પેદાશ એટલે સંતોષ જથ્થાનો સરવાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ?

તે એક જટિલ સામાજિક સંહતિ છે.
વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.
તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે.
સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી કયા ઇક્વિટી પરના વેપારના જોખમો છે ?

રહસ્ય જાળવણી
અનિશ્ચિત આવક
કંપની ધારના નિયંત્રણો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP