સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. વ્યાજ આવક મૂડી વારસો વ્યાજ આવક મૂડી વારસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ વાણી જરા વાચા સલિલ વાણી જરા વાચા સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો. સુગંધ દુર્ગંધ વાયુ ગંદું સુગંધ દુર્ગંધ વાયુ ગંદું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ટેલવું - શબ્દનો સમાનાર્થી જણાવો. કહેવું નીરખવું ભીખ માગવી આંટા મારવા કહેવું નીરખવું ભીખ માગવી આંટા મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો . ટાણું તૂટ કાંઠો ઝટ ટાણું તૂટ કાંઠો ઝટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ગાત્ર અંગ ગોત્ર ઘાત પાપ અંગ ગોત્ર ઘાત પાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP