શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું સાવલી આભરિયું કૂબો હુજ્જત સાવલી આભરિયું કૂબો હુજ્જત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. મુશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મુશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મોટેથી અને બેસૂરો અવાજ કાઢવો. આરડવું ઓસિત ઢૌરી બાભરવું આરડવું ઓસિત ઢૌરી બાભરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર જાસૂસ ચોર લેખક પત્રકાર જાસૂસ ચોર લેખક પત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ફાનસનો ગોળો અજવાળીયું ચકવો દીવો પોટો અજવાળીયું ચકવો દીવો પોટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગરખા જેવું એક વસ્ત્ર કભા ધોલકી પલવટ કેડિયુ કભા ધોલકી પલવટ કેડિયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP