શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો તકદિસ ઋહત લીરો છેતલ તકદિસ ઋહત લીરો છેતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. કામ કરીને ખૂબ થાકી ગયેલી– થાકેલી થાકીપાકી થાકેલ મજબૂર થાકેલી થાકીપાકી થાકેલ મજબૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર શસ્ત્ર અસ્ત્ર નસ્ત્ર શાસ્ત્ર શસ્ત્ર અસ્ત્ર નસ્ત્ર શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિયમ નિશ્ચય નિષ્કર્ષ સિદ્ધાંત નિયમ નિશ્ચય નિષ્કર્ષ સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. ખળું ફલું કોઠારીયું ખલું ખળું ફલું કોઠારીયું ખલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.અંજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે– બિનઅંજળ પ્રાતિપદિક અંજળપાણી પ્રાયોપવેશન બિનઅંજળ પ્રાતિપદિક અંજળપાણી પ્રાયોપવેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP