શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ ઔબટ તૈજસી છેમંડ ગોરસી ઔબટ તૈજસી છેમંડ ગોરસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – કટિમેખલા કેડિયું પલવટ સલવટ કટિમેખલા કેડિયું પલવટ સલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – ભાષ બોલી શબ્દો વૈખરી ભાષ બોલી શબ્દો વૈખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. · વાઢ્યા વિનાના જુવાર/બાજરીના છોડ ખાલિસ બાંટા શસ્ય છિનાળ ખાલિસ બાંટા શસ્ય છિનાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હરિના ચરણનું પવિત્ર જળ - હરિચરણ હરિતાલ હરિદાસ હરિપાદોદક હરિચરણ હરિતાલ હરિદાસ હરિપાદોદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાગ અને આસકિતનો અભાવ – સાધુ મુકત રાગ મુક્ત વૈરાગ્ય સાધુ મુકત રાગ મુક્ત વૈરાગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP