કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે પત્રકારો માટે 'પત્રકાર કલ્યાણ કોષ’ યોજના શરૂ કરી ?

બિહાર
ઓડિશા
છત્તીસગઢ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
નીતિ આયોગે તાજેતરમાં પ્રકાશિત કરેલા 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' નામના રિપોર્ટમાં ___ નામની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાની પણ ભલામણ કરી છે.

500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
500 સ્વસ્થ શહેર કાર્યક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ ‘દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ વે' પરના કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. તે આઠ લેન વાળો એક્સપ્રેસ વે છે. જેને ટ્રાફિક દબાણના આધારે 12 લેન એક્સપ્રેસ વે સુધી લંબાવી શકાય છે.
2. તે હરિયાણાના સોહાનાથી શરૂ થઈને મુંબઈ નજીક મીરા ભાયંદર આસપાસ સમાપ્ત થશે.
3. આ એક્સપ્રેસ વે વન્યજીવોની અવરજવર માટે પ્રાણી ઓવરપાસ પણ ધરાવે છે.
4. આ એક્સપ્રેસ વે માં બે આઈકોનિક આઠ-લેન ટનલનો પણ સમાવેશ થશે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાત સરકારની ‘વતન પ્રેમ યોજના' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. રાજ્યના ગામોમાં સર્વાંગી વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે.
2. આ યોજના અંતર્ગત ડિસેમ્બર 2022 સુધીમાં 1000 કરોડના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે.
3. આ યોજના અંતર્ગત દેશ કે વિદેશમાં વસતા કોઈપણ દાતા અથવા ગામના વ્યક્તિના દાન અને રાજ્ય સરકારશ્રીના અનુદાનથી ગામડાઓમાં વધુ સારી સગવડો ઉભી કરવામાં આવશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP