GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની ગણતરીમાં શેની જરૂરીયાત હોતી નથી ?

નાગરિકોની માથાદિઠ આવક
સરકાર દ્વારા માલ સામાનની ખરીદી
ખાનગી રોકાણ
ચોખ્ખું વિદેશી રોકાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય ઉદ્યોગ ___ ના કારણે પડતી (retrogression) તથા મંદી (deceleration) નો સામનો કર્યો.

જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening)
આપેલ તમામ
કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી
ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?
1. મુઘલ લઘુચિત્ર રંગકામ (Miniature painting) એ લોકપ્રિય લઘુચિત્ર (miniature) શાળાઓમાંની એક છે.
2. જયદેવનું ગીત ગોવિંદ એ બાશોલી રંગચિત્રમાં વર્ણવવામાં આવ્યું છે.
3. ‘‘અકબર હંટીંગ’’ એ લોકપ્રિય મુઘલ લઘુચિત્રોમાંનું એક છે.
4. ગુજરાતમાં લઘુચિત્ર રંગકામની પરંપરા પ્રચલિત હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 4
માત્ર 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP