GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની ગણતરીમાં શેની જરૂરીયાત હોતી નથી ?

ચોખ્ખું વિદેશી રોકાણ
ખાનગી રોકાણ
નાગરિકોની માથાદિઠ આવક
સરકાર દ્વારા માલ સામાનની ખરીદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) નીચે આપેલ વિગતો નો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
P * Q એટલે P એ Q ના પિતા છે.
P - Q એટલે P એ Q ની બહેન છે.
P + Q એટલે P એ Q ની માતા છે.
P # Q એટલે P એ Q નો ભાઈ છે.
B + D* M # N માં M એ B સાથે કયા સંબંધથી જોડાયેલો છે ?

દાદી
પુત્ર
પુત્રી
પૌત્ર અથવા પૌત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
આંબાકુટ (Ambakut) એ સુખી (Sukhi) ખીણમાં ___ સમયકાળનું સ્થળ છે.

હડપ્પા
મેસોલીથીક (Mesolithic)
મધ્ય પેલેઓલીથીક (Middle paleolithic)
ચેલ્કોલીથીક (Chalcolithic)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કેન્દ્રીય સતર્કતા આયોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?
1. તેની સ્થાપના સંથાનમ સમિતિની ભલામણોને આધારે કરવામાં આવી.
2. તે CBIના કાર્યો પર દેખરેખ રાખતું નથી.
3. તે ભારત સરકારના કારોબારી ઠરાવને આધારે રચવામાં આવ્યું હતું.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP