GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતનું નીચેના પૈકીનું કયું રાજ્ય એ સમગ્રતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી ?

કર્ણાટક
તમિલનાડુ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
બનાસ નદી બાબતે નીચેના પૈકી કયું વિધાન/ક્યા વિધાનો સત્ય છે ?
1. બનાસ નદી એ ગુજરાતમાં અરવલ્લીની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે.
2. તેની લંબાઈ 266 કિ.મી. છે અને કુલ જલ સંગ્રહ વિસ્તાર (catchment area) એ 8674 ચો.કિ.મી. છે.
3. બનાસ નદીની ડાબી તરફની મુખ્ય ઉપનદી સિપુ છે અને બનાસ નદીની જમણી તરફની મુખ્ય ઉપનદી ખારી નદી છે.
4. આ નદી ઉપર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 4
1, 2 અને 4
માત્ર 2
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?
1. પરમાર વંશના સ્થાપકોમાંનો એક એવો ક્રિષ્ણરાજ એ ઉપેન્દ્રના નામે પણ ઓળખાતો હતો.
2. પરમાર વંશના રાજા મુંજાએ ચાલુક્ય વંશના રાજા મૂળરાજન હરાવ્યો હતો.
3. તૈલપા - બીજા દ્વારા મુંજાને હરાવાયો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 2
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સ્વદેશી બનાવટનું advanced light હેલીકોપ્ટર ___ નું પ્રથમ એકમ ભારતીય નૌ-સેના દ્વારા ગોવા ખાતે મૂકવામાં આવ્યું.

આપેલ પૈકી કોઈ નહીં
MK-III
MR-34
HSW-23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP