GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નિર્દેશ) નીચે આપેલ વિગતો નો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
P * Q એટલે P એ Q ના પિતા છે.
P - Q એટલે P એ Q ની બહેન છે.
P + Q એટલે P એ Q ની માતા છે.
P # Q એટલે P એ Q નો ભાઈ છે.
નીચે પૈકી કયો વિકલ્પ દર્શાવે છે કે J એ F નો પુત્ર છે ?

J # R - T * F
J - R # T * F
આપેલ પૈકી કોઈ નહીં
J * R - T # F

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ચૂડાસમા વંશમાં નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ જોવા મળ્યા હતા ?
1. કોડી (Kodis)
2. કરશાપન (Karshapan)
3. વિશાપાક (Vishopak)
4. રૂપક
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નાણાંકીય વર્ષ 2020-21 દરમ્યાન નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી વધુ લંબાઈના રોડ વિકસાવવામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ?

આપેલ પૈકી એક પણ નહીં
ગુજરાત
છત્તીસગઢ
પશ્ચિમ બંગાળ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP