ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? હિન્દ સ્વરાજ નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ સત્યના પ્રયોગો હિન્દ સ્વરાજ નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ? મેશ્વો ભાદર માઝમ સાબરમતી મેશ્વો ભાદર માઝમ સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દાદા ભગવાનનું જન્મ સ્થળ ભાદરણ ક્યાં જિલ્લામાં આવેલું છે ? ગાંધીનગર સુરત અમદાવાદ આણંદ ગાંધીનગર સુરત અમદાવાદ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના કેટલામાં અધ્યક્ષ છે ? 5મા 8મા 7મા 6મા 5મા 8મા 7મા 6મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા કચ્છી માલમે વાસકો-દ-ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી? રામસિંહ માલમ શ્યામ માલમ કાનજી માલમ વીરજી માલમ રામસિંહ માલમ શ્યામ માલમ કાનજી માલમ વીરજી માલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) યોગ્ય જોડકું જોડો :સ્થાપક a. સ્મિતા શાસ્ત્રીb. ઇલાક્ષી ઠાકોરc. કુમુદિની લાખિયાd. હરિણાક્ષી ઠાકોર સંસ્થાi. કદંબii.ભરત નૃત્ય કલાંજલિ iii. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિસ iv. નૃત્ય ભારતી a-iii, b-iv, c-i, d-ii a-iii, b-iv, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-iv, c-i, d-ii a-iii, b-iv, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii a-iv, b-iii, c-ii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP