GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
‘વસ્તી વિષયક અંતર' શબ્દ એ ___ માં તફાવત સૂચવે છે.

જન્મ દર અને મૃત્યુ દર
વય માળખું
કાર્યરત અને બિન-કાર્યરત વસ્તી
જાતિ પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Indo-US સંયુક્ત, વિશિષ્ટ દળ કવાયત “Vajra Oahar 2021'એ ___ ખાતે હાથ ધરવામાં આવી.

બક્લોહ, હિમાચલ પ્રદેશ
ભટિંડા, રાજસ્થાન
વિઝાગ, આંધ્ર પ્રદેશ
કચ્છ, ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Organic Light Emitting Diodes (OLEDs) બાબતે નીચેના પૈકી કયું વિધાન/વિધાનો સત્ય છે ?
1. OLEDs એ કાર્ડબોર્ડ જેટલા પાતળા હોય છે.
2. OLEDs TV એ LED TVની સાપેક્ષમાં વધુ સારી ચિત્ર ભિન્નતા (Picture contrast) આપે છે.
3. OLED TV એ બાજુ તરફથી (from the side) પડદો તૂટી જાય તો પણ ચિત્ર દર્શાવે છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1
1, 2 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ઉન્નત ઊર્જા કાર્યક્ષમતા માટેનું રાષ્ટ્રીય મિશન (National Mission for Enhanced Energy Efficiency (NMEEE)) એ ___ સાથે સંલગ્ન છે.

ઉષ્મા ઊર્જા પ્લાન્ટ
આપેલ પૈકી કોઈ નહીં
ઉત્પાદક ઉદ્યોગો
પરમાણુ ઊર્જા પ્લાન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP