GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકીની કઈ સામગ્રીએ ઇમારતોના બાંધકામમાં સીધી રીતે ઉપયોગમાં લેવામાં આવતી નથી ?

આરસ
ચૂનાનો પથ્થર
ગ્રેનાઈટ
રેતીનો પથ્થર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું એ UNDPના લિંગ અસમાનતા સૂચકાંક (Gender Inequality Index (GII)) નક્કી કરવા માટેનું યોગ્ય પરિણામ નથી ?

શ્રમ બજાર સહભાગિતા (Labour market participant)
બાળ મરણ (Infant mortality)
સશક્તિકરણ (Empowerment)
પ્રજનન સ્વાસ્થ્ય (Reproductive health)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કોણે આ વિધાન કહ્યું : “આજે આપણે આપણી ચોતરફ જે રાષ્ટ્ર જોઈ રહ્યા છીએ તે પતન થયેલ રાષ્ટ્ર છે. એવું રાષ્ટ્ર કે જેની પ્રાચીન મહાનતા ખંડેરોમાં દફનાયેલી છે."

જવાહરલાલ નેહરૂ
રાજા રામ મોહન રાય
સરદાર વલ્લભભાઈ પટેલ
કેશવ ચંદ્ર સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું એ ધર્મ સ્વતંત્રતાના અધિકાર હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે ? (કલમ 25 - 28)
1. ધર્મના આધારે ભેદભાવ સામે પ્રતિબંધ
2. અંતર આત્માના અવાજ (Conscience) અને ધર્મના વ્યવસાયની સ્વતંત્રતા
3. લઘુમતિઓની સંસ્કૃતિનું રક્ષણ
4. ધાર્મિક સંસ્થાઓની બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 1 અને 2
માત્ર 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP