ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ?

મેરાયો નૃત્ય
ગોફ ગૂંથણ નૃત્ય
ટિપ્પણી નૃત્ય
મરચી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
અમદાવાદની જુમ્મા મસ્જિદ કઈ શૈલીના બાંધકામનો આદર્શ નમૂનો ગણાય છે ?

હિન્દુ ઇસ્લામી સ્થાપત્ય કલા શૈલી
હિન્દુ સ્થાપત્ય કલા શૈલી
ગુજરાતી શૈલી
મુસ્લિમ સ્થાપત્ય કલા શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સન 1677માં કયા ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ (છાપખાનુ) ભારતમાં આયાત કર્યુ ?

વીરજી વોરા
શેઠ ભીકનદાસ
શાંતિદાસ ઝવેરી
ભીમજી પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP