ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પીથોરો' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ? ગરાસીયા મીના રાઠવા ધોડિયા ગરાસીયા મીના રાઠવા ધોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનો અગત્યનો 'પશુમેળો' નીચેનામાંથી કયો છે ? તરણેતરનો મેળો શામળાજીનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો શામળાજીનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગાય ગોહરીનો મેળો - દાહોદ રવેચીનો મેળો - રાપર ગોળ ઘોડીનો મેળો - સુરત માણેકઠારીનો મેળો - રૂપાલ ગાય ગોહરીનો મેળો - દાહોદ રવેચીનો મેળો - રાપર ગોળ ઘોડીનો મેળો - સુરત માણેકઠારીનો મેળો - રૂપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દિગમ્બરપંથીઓ પર્યુષણ પર્વને ___ નામથી ઓળખે છે. અપાધ્યાન પ્રતિક્રમણ પંચ લક્ષણા દસ લક્ષણા અપાધ્યાન પ્રતિક્રમણ પંચ લક્ષણા દસ લક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ? જયા અને પાર્વતી રિદ્ધિ અને સિદ્ધિ ગંગા અને યમુના લલિતા દેવી અને અનુપમા દેવી જયા અને પાર્વતી રિદ્ધિ અને સિદ્ધિ ગંગા અને યમુના લલિતા દેવી અને અનુપમા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ગઝલ વિશ્વ' સામાયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP