શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સરકારી કાગળનો થેલો સલવટ ખરીતો સાધન ખાડિયો ખડીયું સલવટ ખરીતો સાધન ખાડિયો ખડીયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખબંધ મુખમોરડો જિંગોડો મુખોટો મુખબંધ મુખમોરડો જિંગોડો મુખોટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.લોખંડનું તગારું - ટોપલી ટકોર ટોકર ટોકરી ટોપલી ટકોર ટોકર ટોકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન – તૃણબીજ બીટ બીડ તૃણપ્રદેશ તૃણબીજ બીટ બીડ તૃણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરોઃ મકાનના આધારરૂપ થાંભલી - મોટી સૂંથ કુંભી મોભ મોટી સૂંથ કુંભી મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શરીરનો સુડોળ સુદૃઢ બાંધો. - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પઠ્ઠો કાઠું ખડતલ પહેલવાન પઠ્ઠો કાઠું ખડતલ પહેલવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP