શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સારી જાતનું ધોતિયું પલાણ થેપાડુ પલવટ કટિમેખલા પલાણ થેપાડુ પલવટ કટિમેખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ ઔબટ ગોરસી તૈજસી છેમંડ ઔબટ ગોરસી તૈજસી છેમંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દુશ્મનાવટ અજાતશત્રુ અણીશુદ્ધ દુશ્મન દુશ્મનાવટ અજાતશત્રુ અણીશુદ્ધ દુશ્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ચૌમધઝા ઐબજો ઈહિત ભગણ ચૌમધઝા ઐબજો ઈહિત ભગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવનાર' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પુજારી નાવિક ભોમિયા મરજીવા પુજારી નાવિક ભોમિયા મરજીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – ગારો વેલબુટ્ટી લીંપણકામ ઓકળી ગારો વેલબુટ્ટી લીંપણકામ ઓકળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP