શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - જરૂરિયાત કરતા વધારે વાપરવું તે ચોરી છે તેમ માનીને તેનું પાલન કરવું તે. અપરિગ્રહ અનુનય નિગ્રથ અસ્તેય અપરિગ્રહ અનુનય નિગ્રથ અસ્તેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સ્ત્રીઓના પગના આંગળીનું ઘરેણું કસ અણવટ વીંછિયા પલવટ કસ અણવટ વીંછિયા પલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. દીકરીની દીકરી દયિતા પૌત્રી પ્રપૌત્રી દોહિત્રી દયિતા પૌત્રી પ્રપૌત્રી દોહિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." ખાતાવહી રોજનીશી પુસ્તક નોંધપોથી ખાતાવહી રોજનીશી પુસ્તક નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - સગડી મંગલ મંગાળો મંદાક્ષ સગડી મંગલ મંગાળો મંદાક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ભૂતપ્રેતના વર્તન જેવું કે અજુગતુ ચમત્કારથી ભરેલું જુહાર ખોગાણું ઝુરૂફ ચળીતર જુહાર ખોગાણું ઝુરૂફ ચળીતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP