શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - કપાળે કેસર લગાવવું તે ભૂકુટી ઉખત અરચા અર્ચન ભૂકુટી ઉખત અરચા અર્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર સંન્યાસી વિદ્વાન્ સર્વજ્ઞ અંતર્યામી સંન્યાસી વિદ્વાન્ સર્વજ્ઞ અંતર્યામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.સત્યને ટકાવી રાખનાર દેવી- સત્યદેવી ઋતુંભરા હિમાદ્રિકન્યા સાવિત્રી સત્યદેવી ઋતુંભરા હિમાદ્રિકન્યા સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંયત અસંગરો અસંપ્રમોષ અસંદિગ્ધ અસંયત અસંગરો અસંપ્રમોષ અસંદિગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ – વૈરાગ્ય આશકિત આસક્તિ વિરકિત વૈરાગ્ય આશકિત આસક્તિ વિરકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલા શબ્દ અને અર્થવાળા જોડકામાંથી બધા સાચા હોય તેવું જોડકું શોધો. પાણી - હાથ, પાણિ - જળ, દિન - દુઃખી, દીન-ગરીબ પાણી - જળ, પાણિ - હાથ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - ગરીબ, દીન - હીન પાણી - હાથ, પાણિ - જળ, દિન - દુઃખી, દીન-ગરીબ પાણી - જળ, પાણિ - હાથ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - ગરીબ, દીન - હીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP