Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860 માં કયા પ્રકરણમાં વ્યાખ્યાઓ છે ?

પ્રકરણ-1
પ્રકરણ-4
પ્રકરણ-3
પ્રકરણ-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આઇ.પી.સી. -1860 કોના દ્વારા લખવામાં આવી હતી ?

લોર્ડ મેકોલે
જેમ્સ સ્ટીફન
લોર્ડ ઈરવીન
બી.આર.આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP