Gujarat Police Constable Practice MCQ Part - 3
સ્ત્રીને સાસરીયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુનાની શિક્ષા કઇ કલમ હેઠળ થાય છે ?

ઇ.પી.કો-498
ઇ.પી.કો-498(ક)
ઇ.પી.કો-489(ક)
ઇ.પી.કો-489(ડ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
બોદ્ધાત્મક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો ?

જિનપિયાજે
એરિક એરિકસને
કોહલ બર્ગ
સિગ્મન ફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPL-2018 સિઝનની વિજેતા ટીમનું નામ જણાવો ?

ચેન્નાઇ સુપર કિંગ્સ
રાજસ્થાન રોયલ્સ
રોયલ ચેલેંન્જરર્સ બેગ્લોર
સનરાઇઝ હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP