Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈ.પી.કોડ -1860 ની કલમ - 53 શેને લગતી છે ? વહાણ સરકાર ગુનો શિક્ષા વહાણ સરકાર ગુનો શિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતના બીજા નંબરના કાયદા અધિકારી કોણ ગણાય છે ? રાષ્ટ્રપતિ એટર્ની જનરલ સોલિસિટર જનરલ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ એટર્ની જનરલ સોલિસિટર જનરલ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એપલ મોબાઈલ ફોન બનાવતી અમેરિકાની એપલ કંપનીનું વડુમથક ક્યા શહેરમાં આવેલું છે ? કયુપર્ટિનો, કેલિફોર્નિયા કયુપર્ટિનો, વોશિંગ્ટન કયુપર્ટિનો ન્યૂયોર્ક કયુપર્ટિનો, લોસ એન્જલસ કયુપર્ટિનો, કેલિફોર્નિયા કયુપર્ટિનો, વોશિંગ્ટન કયુપર્ટિનો ન્યૂયોર્ક કયુપર્ટિનો, લોસ એન્જલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દર વર્ષે કયા દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? 11 ઓગષ્ટ 9 ઓગષ્ટ 6 ઓગષ્ટ 8 ઓગષ્ટ 11 ઓગષ્ટ 9 ઓગષ્ટ 6 ઓગષ્ટ 8 ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દરીયાના પાણીની P.H કેટલી હોય છે ? 6.5 6.1 8.1 8.5 6.5 6.1 8.1 8.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ? 30 દિવસ 18 દિવસ 15 દિવસ 20 દિવસ 30 દિવસ 18 દિવસ 15 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP