GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાન પર લો. I. ભારતના મુખ્ય આયાત ભાગીદારો ચીન, અમેરિકા, UAE, સાઉદી અરેબિયા અને સ્વિત્ઝરલેન્ડ છે. II. ભારતના મુખ્ય નિકાસ ભાગીદારો UAE, અમેરિકા, સિંગાપુર અને ચીન છે III. આઝાદી પછી વિદેશ વ્યાપારમાં ભારત દ્વારા નવા વ્યાપાર સંબંધો અને નીતિઓ સ્થાપિત થઈ છે ઉપર આપેલ વિધાનોમાંથી કયું/કયા વિધાનો/વિધાન સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કારણોસર માંગની આગાહી માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ શ્રેષ્ઠ ગણવામાં આવે છે? વિધાનો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો. I. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વૈજ્ઞાનિક છે. II. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યક્તિલક્ષીતાથી મુક્ત છે. III. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યક્તિલક્ષી છે. IV. આંકડાશાસ્ત્રી પદ્ધતિઓ નિષ્ણાતો ના મંતવ્યો પર આધારિત છે.