GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

કાચું સરવૈયું મેળવવા માટે ભૂલ સુધારણા જરૂરી છે.
મેળ મળેલ કાચું સરવૈયું ભરપાઈચૂક દર્શાવતું નથી.
પેટાનોંધનો વધુ કે ઓછો સરવાળો એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલનું ઉદાહરણ છે.
ખોટા ખાતે થયેલ ખતવણી અથવા ખાતાની ખોટી બાજુ લખાયેલ રકમ એ મૂળ ચોપડો લખતા થયેલ ભૂલ કહેવાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ડીરેક્ટરને મહેનતાણા તરીકે દર મહીને રૂ.15000 ચુકવવામાં આવે છે, જે કંપનીના પૂર્ણ સમયના રોજગારમાં નથી. શું આ ચુકવણી માન્ય છે ?

શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય
શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને
અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય
કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પરસ્પર સંબંધિત પ્રકલ્પોમાંથી પસંદ કરવામાં આવે ત્યારે, જે પ્રકલ્પનો ___

લઘુત્તમ મૂડી પડતર હોય તે પસંદ થાય છે.
સૌથી વધુ ચોખ્ખું વર્તમાન મુલ્ય હોય તે પસંદ થાય છે.
સૌથી ઝડપી પરત આપ સમય હોય તે પસંદ થાય છે.
સૌથી લાંબો પરત આપ સમય હોય તે પસંદ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મહત્વતાના સિધ્ધાંત (Materiality Principle) નો અપવાદ ___ છે.

હિસાબી સમયગાળાની ધારણા
સુસંગતતાનો સિધ્ધાંત
પૂર્ણ પ્રગટીકરણનો સિધ્ધાંત
પડતરનો ખ્યાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જો તમારે બે પ્રકલ્પ ધ્યાનમાં લેવાના હોય પ્રકલ્પ x અને y, પ્રકલ્પ x નું ચોખ્ખું વર્તમાન મુલ્ય પ્રકલ્પ y કરતા વધુ છે, પરંતુ પ્રકલ્પ y નો આંતરિક વળતર દર x કરતાં વધુ છે, તો તમે ___ પસંદ કરશો.

પ્રકલ્પ y
અન્ય કોઈ પ્રકલ્પ
આપેલ પૈકી એક પણ નહીં
પ્રકલ્પ x

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP