GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

ઓડીટરને સામાન્ય સભામાં સુનાવણી કરવાનો અધિકાર રહેશે.
ઓડીટરને સામાન્ય સભામાં ભાગ લેવાની સ્વતંત્રતા હોય છે.
સામાન્ય સભાને લગતી વાતચીત કંપનીના ઓડીટરને મોકલવાની જરૂર નથી.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘S’ દ્વારા PM ફેર ફંડ માં રૂ, 50,000 અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં રૂ. 20,000 ચેકથી સખાવત પેટે આપવામાં આવ્યા છે. તેમણે એક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને રૂ. 10,000 ની સખાવત રોકડેથી કરેલ છે. ભારતીય આવકવેરા ધારા-1961 ની કલમ 80 (G) હેઠળ આકારણી વર્ષ: 2021-22 માટે તેઓને કેટલી રકમ કપાત તરીકે મજરે મળવાપાત્ર છે.

રૂ. 80,000
રૂ. 60,000
રૂ. 35,000
રૂ. 70,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી.
આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું.
આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો.
આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કઈ સમિતિએ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (National Bank for Agriculture and Rural Development) સ્થાપવા માટે ભલામણ કરી હતી ?

રંગરાજન સમિતિ
કસ્તુરીરંગન સમિતિ
નરસિંહમ સમિતિ
શિવ રમણ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP