GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. કેન્દ્રક (nucleus) દોરા જેવું માળખું ધરાવતાં રંગસૂત્રો સમાવે છે. 2. DNA પરમાણુઓ (molecules) કોષના નિર્માણ અને આયોજન માટેની જરૂરી માહિતીનો સમાવેશ કરે છે. 3. રંગસૂત્રો ફક્ત જ્યારે કોષ વિભાજીત થવાનો હોય ત્યારે ડંડા (rod) આકારનું માળખા તરીકે દેશ્યમાન થાય છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. વિશ્વ આરોગ્ય દિવસ દર 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. 2. 2021 ના આરોગ્ય દિવસની વિષય વસ્તુ “Building a COVID-free world” હતી. 3. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થાન (WHO) ના ઉદ્ભવના પ્રસંગે છે.