ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં એકમાત્ર સીનેગોગ (યહૂદીઓનું પ્રાર્થના સ્થળ) ક્યાં આવેલું છે ? વડોદરા ભરૂચ અમદાવાદ ઉદવાડા વડોદરા ભરૂચ અમદાવાદ ઉદવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હિન્દી ફિલ્મ 'ઉમરાવજાન' માં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી (નૃત્ય નિર્દેશન) કરી ? મૃણાલિની સારાભાઇ કુમુદિની લાખિયા ભાનુ અથૈયા સોનલ માનસિંગ મૃણાલિની સારાભાઇ કુમુદિની લાખિયા ભાનુ અથૈયા સોનલ માનસિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? કુમુદિની લાખિયા દર્શના ઝવેરી અંજલિ મેઢ સ્મિતા શાસ્ત્રી કુમુદિની લાખિયા દર્શના ઝવેરી અંજલિ મેઢ સ્મિતા શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દિગમ્બરપંથીઓ પર્યુષણ પર્વને ___ નામથી ઓળખે છે. પ્રતિક્રમણ દસ લક્ષણા પંચ લક્ષણા અપાધ્યાન પ્રતિક્રમણ દસ લક્ષણા પંચ લક્ષણા અપાધ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વિશ્વનું પ્રથમ ગોલ્ડ પ્લેટેડ ગ્રંથ મંદિર ક્યાં જિલ્લામાં આવેલ છે ? રાજકોટ બનાસકાંઠા સુરત વડોદરા રાજકોટ બનાસકાંઠા સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગંગાસતીના માતાનું નામ શું હતું ? જીવીબા રૂપાળીબા કાશીબા ગુલાબબા જીવીબા રૂપાળીબા કાશીબા ગુલાબબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP