GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) અંગે નીચેનામાંથી કયુ/ક્યા વિધાન/વિધાનો સાચુ/સાચા છે. વિધાન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો. I. દોશી સમિતિની ભલામણ પર પ્રાદેશિક ગ્રામીણ બેંકો(RRBs) ની સ્થાપના કરવામાં આવી હતી. II. પ્રાદેશિક ગ્રામીણ બેંકો ની સ્થાપના વર્ષ 1975માં કરવામાં આવી હતી. III. પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના ગ્રામીણ વિસ્તારોમાં જાહેર ક્ષેત્રની બેંકોની મર્યાદાઓને ધ્યાનમાં રાખી તે મર્યાદાઓને દૂર કરવાના ઉદ્દેશથી કરવામાં આવી હતી. IV. પ્રાદેશિક ગ્રામીણ બેંકો મોટા પાયાના ઉદ્યોગો ને લાંબા ગાળાની લોન પ્રદાન કરે છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ ની આગાહી ને લગતા નીચેનામાંથી કયું/ કયા વિધાન/ વિધાનો સાચું/ સાચા છે ? આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો I. ટૂંકાગાળાની માગની આગાહી મુખ્યત્વે રોજ-બરોજના નિર્ણય લેવા માટે જરૂરી છે. II. લાંબા ગાળાની માગની આગાહી મુખ્યત્વે વ્યૂહાત્મક નિર્ણય લેવા માટે જરૂરી છે. III. માંગની આગાહીની બિન-આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ કરતાં વધુ વિશ્વસનીય છે. IV. માંગ ની આગાહીની ડેલ્ફી પદ્ધતિ નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે.