GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકની સાનુકૂળ નાણાકીય નીતિ નો અર્થ નીચેના પૈકી કયું થશે ?

વ્યાજ દરમાં ઘટાડો અથવા વધારો થઇ શકે છે.
આવનાર સમયમાં વ્યાજ દર ઘટશે.
વ્યાપારી બેંકો ની વધારાની લોન માટેની બધી માંગ ને ભારતીય રિઝર્વ બેંક માન્ય રાખશે.
આવનાર સમયમાં વ્યાજ દર વધશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધનોની અછતના કારણ અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. મનુષ્યની બધી જ જરૂરિયાતો ક્યારેય સંતોષાઈ શકતી નથી.
II. માનવતાને સાધન ઉપયોગના સંદર્ભમાં ત્યારે કોઈ પસંદગી કરવાની રહેશે નહીં.
III. નવા સાધનો શોધવાની જરૂર નથી.
IV. સાધનોની માત્રા કયારેય વધારી શકાતી નથી.

ફક્ત I
II અને III
I, II અને IV
ફક્ત IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધન કિંમત અને ચીજ વસ્તુના પુરવઠા વચ્ચે સંબંધને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે વ્યસ્ત સંબંધ છે.
સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે કોઈ સંબંધ નથી.
સાધન કિંમત માં ફેરફારથી ચીજવસ્તુના પુરવઠા પર અસર થતી નથી.
સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે સીધો સંબંધ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટીંગના ધોરણો એ ઓડીટ પ્રક્રિયાથી અલગ પડે છે. ઓડીટ પ્રક્રિયા એ ___ સાથે સંબંધિત છે.

ઓડીટર દ્વારા કરવામાં આવેલ ઓડીટ ધારણાઓ
ઓડીટર દ્વારા કરવામાં આવેલ કૃત્યો (Acts)
કામની પદ્ધતિઓ
ગુણવત્તા માપદંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અસ્ક્યામત વેચીને મેળવેલી આવક સરકારનાં બજેટ ના કયા ખાતામાં દાખલ કરવાની રહે છે ?

મુડી ખાતુ
આપેલ પૈકી કોઈ પણ
મહેસૂલી ખાતુ
નાણાકીય ખાતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
___ ને નાણાકીય સહાય પૂરી પાડવાના આશયથી મુદ્રા (MUDRA) બેન્કની સ્થાપના કરવામાં આવી છે ?

લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો
મોટા કદના ઉદ્યોગો
સૂક્ષ્મ ઉદ્યોગો
લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP