GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો. I. ચાલુ મિલકતનો ચાલુ જવાબદારીઓ પરનો વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડી તરીકે ઓળખાય છે. II. કાર્યશીલ મૂડીના અમલ અને યોગ્ય ઉપયોગ દ્વારા નફો કમાવવાની ક્ષમતા શોધવી મુશ્કેલ બને છે. ઉપરોક્ત બે વિધાનોના સંદર્ભમાં, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?