GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સીમાંત સ્થાયી સુવિધા (Marginal Standing Facility) અને રેપો રેટ વિશે નીચેનામાંથી ક્યુ/ક્યા વિધાન/વિધાનો સાચા છે ? વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. I. સીમાંત સ્થાયી સુવિધાને મે, 2011થી લાગુ કરવામાં આવી હતી. II. સીમાંત સ્થાયી સુવિધા હેઠળ વેપારી બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી વર્તમાન રેપો રેટ કરતા એક ટકા વધારે વ્યાજે ઉધાર લઇ શકે છે. III. રેપો રેટ અને વ્યાજ દર છે કે જેના પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાપારી બેંકો પાસેથી પૈસા લે છે. IV. રેપો રેટમાં વધારાથી અર્થવ્યવસ્થાના રોકડતા વધે છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
પુરવઠાના નિર્ણાયકોના સંદર્ભે નીચે આપેલ વિધાનમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું/ખોટા છે ? વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિક્લ્પની પસંદગી કરો I. તકનીકી પ્રગતિ પુરવઠો વધારે છે. II. કુદરતી પરિબળો અમુક ચોક્કસ ચીજવસ્તુઓના પુરવઠા પર અસર પાડે છે. III. ઉત્પાદકોને મળતી સબસીડી ની પુરવઠા પર સકારાત્મક અસર પડે છે. IV. પરોક્ષ વેરામાં વધારો પુરવઠા પર વિપરીત અસર કરે છે.