ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? રઘુવીર ચૌધરી હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી હરિભાઈ ચૌધરી મોતીભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા ? ભીમદેવ બીજો ત્રિભુવનપાળ અજળપાળ વિસલદેવ ભીમદેવ બીજો ત્રિભુવનપાળ અજળપાળ વિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ? સુશ્રી શારદા મુખર્જી શ્રી ચિમનભાઈ પટેલ શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી મોરારજી દેસાઈ સુશ્રી શારદા મુખર્જી શ્રી ચિમનભાઈ પટેલ શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? 168 154 132 182 168 154 132 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ મીરાબેન જવાહરલાલ નેહરુ દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ મીરાબેન જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? ભીમદેવ પ્રથમ ચામુંડરાજ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ ચામુંડરાજ સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP