તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દયિત

મોટુ પગલું
રાક્ષસ
લાચાર
પ્રિય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : નહાર

રાત
નખ
દિવસ
નહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : કપોત

ચકલી
કબૂતર
કપુત્ર
કપુત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : એમાન

માન
નમાન
શ્રદ્ધા
હમણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : ગોજ

નિષ્પાપ
શોધવું
સોજો
કુળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP