કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'REX MK II' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નિર્મિત એક યુદ્ધ ક્ષેત્રનો રોબર્ટ છે. 2. આ રોબર્ટ યુદ્ધના મેદાનમાં પેટ્રોલિંગ, ઘુસણખોરોને ટ્રેક કરવા, હુમલો કરવા અને ફાયરિંગ કરવા સક્ષમ છે. 3. આ રોબર્ટ થલસેના માટે ગુપ્ત માહિતી એકત્ર કરી શકે છે. 4. આ રોબર્ટે તાજેતરમાં ઈઝરાયલના એક અવકાશયાનમાં ઉડાન પણ ભરી હતી. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ (IFAD)એ ક્યા વર્ષ સુધી જળવાયુ ફંડનો 30% ભાગ ગ્રામીણ લઘુસ્તરીય કૃષિમાં પ્રકૃતિ આધારિત સમાધાનોના સમર્થન પર કેન્દ્રીત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ?