ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતનું સૌપ્રથમ ખાનગી બંદર ક્યું છે ? પીપાવાવ મુંદ્રા ગંગાવરમ્ પારાદીપ પીપાવાવ મુંદ્રા ગંગાવરમ્ પારાદીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે ? છત્રી માંડુ ખજુરાહો સાંચી છત્રી માંડુ ખજુરાહો સાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલારીપયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે ? નૃત્યકળા નાટ્યકળા યુદ્ધકળા ચિત્રકળા નૃત્યકળા નાટ્યકળા યુદ્ધકળા ચિત્રકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયા પ્રકારના ગીતોને 'રાજિયા' કહેવામાં આવે છે ? વિનોદ ગીતો વિરહ ગીતો પ્રણય ગીતો કલ્પાંત ગીતો વિનોદ ગીતો વિરહ ગીતો પ્રણય ગીતો કલ્પાંત ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ? મેઘાલય મણિપુર મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર મિઝોરમ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) માથેરાન ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP