ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1893માં ઈલ્બર્ટ બિલ વિવાદ સમયે ભારતના વાઇસરોય કોણ હતા ? લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ ડફરિન લોર્ડ લિટન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ ડફરિન લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે ? જૈન બૌદ્ધ શીખ હિન્દુ જૈન બૌદ્ધ શીખ હિન્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ ખોંડ વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ મુંડા વિદ્રોહ ખોંડ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા ? 4 3 7 5 4 3 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને ___ કહેવામાં આવતા હતાં. રાજુકા ઉપારીકા પરદેશીકા મહામાત્ર રાજુકા ઉપારીકા પરદેશીકા મહામાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP