કમ્પ્યુટર (Computer)
એક કિલોમીટર અંતરે રહેલા બે બિલ્ડિંગોમાં નેટવર્ક જોડાણ માટે કઈ તકનીકી વપરાય છે ?

માઇક્રોવેવ
ફાઇબર
યુટીપી
મલ્ટિપ્લેક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા નીચેનામાંથી કઈ બાબતની જરૂર પડે છે ?

મેમરી
ટ્રાન્ઝિસ્ટર
એપ્લિકેશન
ડિવાઈસ ડ્રાઈવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નોટપેડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?

સિસ્ટમ સોફટવેર
ડેટાબેઝ
યુટીલીટી
ડીટીપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP