ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ઝંડા- ઝુલણ' સાથે કઈ કળા જોડાયેલી છે ? સ્થાપત્ય ભવાઈ ભરતકામ નાટ્ય સ્થાપત્ય ભવાઈ ભરતકામ નાટ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? ગાંધી નિવાસ મોહન મંદિર કીર્તિ મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ મોહન મંદિર કીર્તિ મંદિર મહાત્મા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે ? દેવની મોરી વેરાવળ દ્વારકા વલસાડ દેવની મોરી વેરાવળ દ્વારકા વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ? ખોડીદાસ પરમાર છગનભાઈ જાદવ કાંતિભાઈ પરમાર વાસુદેવ સ્માર્ત ખોડીદાસ પરમાર છગનભાઈ જાદવ કાંતિભાઈ પરમાર વાસુદેવ સ્માર્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક કયાં જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર પાટણ મહીસાગર કચ્છ સુરેન્દ્રનગર પાટણ મહીસાગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે ? અરાવલી ભાવનગર ભરૂચ પોરબંદર અરાવલી ભાવનગર ભરૂચ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP