ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હલેસા કે હોડીના ભાગો બનાવવા કયા લાકડાનો ઉપયોગ થાય છે ? આંબો બાવળ લીમડો શીમળો આંબો બાવળ લીમડો શીમળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌથી ઊંડું બંદર કયું છે ? હજીરા કંડલા દહેજ પીપાવાવ હજીરા કંડલા દહેજ પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? ચાંપાનેર દ્વારકા મંદિર સૂર્યમંદિર, મોઢેરા ગીર અભયારણ્ય ચાંપાનેર દ્વારકા મંદિર સૂર્યમંદિર, મોઢેરા ગીર અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છમાં આવેલ ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે ? જૈન બૌદ્ધ હિન્દુ પારસી જૈન બૌદ્ધ હિન્દુ પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે ? ઉદવાડા નવસારી નારગોલ સંજાણ ઉદવાડા નવસારી નારગોલ સંજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) માગસર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે ભાયા નૃત્ય થાય છે. આ નૃત્યનું અનિવાર્ય વાદ્ય કયું છે ? તાડપું (ડોબરું) નરહિલો પાવરી પીસવો-પીસવી તાડપું (ડોબરું) નરહિલો પાવરી પીસવો-પીસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP