ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
નિરંજન ભગત
બકુલ ત્રિપાઠી
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

શામળાજીનો મેળો
જન્માષ્ટમીનો મેળો
શિવરાત્રીનો મેળો
ભવનાથનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું કથન સાચું છે તે જણાવો.

તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે.
તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે.
તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે.
તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP